આ 5 સરળ સ્ટેપને ફોલો કરીને ઘરે જ સેટ કરો તમારી EyeBrows

મંગળવાર, 1 જૂન 2021 (09:38 IST)
લૉકડાઉનના સમયે સ્કિન કેયર કરવી આટલુ અઘરું નથી જેટલિ આઈબ્રોજને શેપમાં રાખવું.  બધા જાણે છે કે આ સમયે પાર્લરની સુવિધાઓ નથી મળી રહી છે તેથી તમને કઈક જુગાડ કરીને આઈબ્રોજની ગ્રોથને કંટ્રોલમાં કરવુ પડશે. આવો જાણીએ કે તમે તમારી આઈબ્રોજને એક્સ્ટ્રા વાળને કેવી રીતે સાફ કરી શકો છો. 
 
સ્ટેપ 1- તમારા ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ  અને તમારા આઈબ્રોને મેકઅપ બ્રશથી સારી રીતે બ્રશ કરવું. 
સ્ટેપ 2 - એક હાથથી તમારી ત્વચાને જોરથી પકડી અને હેયર પ્લકરની મદદથી આરામથી બહારની તરફ ખેંચવું. એક-એક કરીને તમારા વાળને સાફ કરતા રહો. 
સ્ટેપ 3- વાળના લાંબા સ્ટ્રેંડંસને કાપવા માટે આઈબ્રો કાતરનો ઉપયોગ કરવું. 
સ્ટેપ 4 - આઈબ્રોની શેપને હમેશા બ્રશ કરીને ચેક કરતા રહો. 
સ્ટેપ 5  - આઈબ્રોની આસપાસની ત્વચામાં ઈરિટેશન કે લાલ થતા પર થોડી બરફ ઘસવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર