માત્ર 10 મિનિટમાં કાકડીથી બનાવો ગ્લૉસી ફેસ સ્પ્રે- આ સ્પ્રેને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો. આ નેચરલ અને કેમિકલ ફ્રી છે. Cucumber ફેસવૉશ ફેસવૉશ પછી ત્વચામાં આવશે ગ્લૉસી શાઈન, ઘરમાં બનાવો કાકડીનો સીરમ ફેશવૉશ પછી ટોનર લગાવવું કેટલું જરૂરી છે આ ખૂબ ઓછ લોકો જાણે છે. જ્યારે તમે ચેહરા ધોવો છો તો તમારી સ્કિન પોર્સ એટલે કે રોમછિદ્ર ખુલી જાય છે જેને ટાઈટ કરવા માટે જો તમે કઈક નવુ કરો છો તો પિંપલ્સ, બ્લેક હેડસ અને એક્સટ્રા ઑયલ આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે સ્કિન સમયથી પહેલા કમળી શકે છે.