Foods That Cause Hair Loss- સામાન્ય રીતે વાળ ખરવાના કારણે ડાક્ટર તનાવ, માનસિક પરેશાની અને શરીરમાં વિટામિંસ અને હાર્મોનના ફેરફાર માને છે. પણ શું તમે જાણો છો ઘણી વાર ખાવા-પીવાથી સંકળાયેલી ખોટી ટેવ પણ વાળના ખરવાનો મોટુ કારણ બની જાય છે. તેથી આવો જાણીએ વાળના આરોગ્યને સારું બનાવી રાખવા માટે કઈ કઈ એવી વસ્તુ છે જેના સેવન કરવાથી બચવું જોઈએ.
જંકફૂડ
આજઅ કાલ હેલ્દી ખાવાથી વધારે લોકોને ફ્રેંચ ફ્રાઈઝ, બર્ગર જેવી તળેલી વસ્તુઓ ખાવી વધારે પસંદ હોય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા તીવ્ર થઈ જાય છે. જો તમારા વાળ પણ તીવ્રતાથી ખરી રહ્યા છે તો જંકફૂડનો સેવન બંદ કે ઓછી કરી નાખો.
ડાઈટ સોડા
ગરમીઓમાં સોડા કે સૉફ્ટ ડ્રિંક્સનો સેવન ગરમીથી તરત રાહત આપવાનો કામ તો કરે છે. પણ તેના સેવન તમારા શરીર માટે નુકશાનકારી હોય છે. વધારે માત્રામાં ડાઈટ સોડા અને સૉફ્ટ ડ્રિંકસનો ઉપયોગ કરવાથી હેયર ફૉલની સમસ્યા વધવા લાગે છે. સોડાનો સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ તીવ્રતાથી વધે છે અને શરીરમાં ઈસુલિનની માત્રા વધી જાય છે. જેનો ખરાબ અસર માત્ર તમારા વાળ પર જ નહી તમાર દિલ પર પણ પડે છે.
મેંદા
મેદાથી બનેલી વસ્તુ જેમ કે નમકપારા, શક્કરપારા, બિસ્કુટ મેગી અમારી આંતમાં પહોંચીને તમારું પાચન તંત્ર પર ખરાબ અસર નાખે છે. મેંદાનો સેવન કરવાનો કારણ જ્યારે આંત ભોજનને ઠીકથી શોખી નહી શકે તો શરીરમાં નબળાઈ વધે છે જે ઘણી વાર હેયરફૉલના કારણ બની જાય છે.