Hair care tips- આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

ગુરુવાર, 25 જૂન 2020 (10:28 IST)
બદલતા મૌસમનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. આ બધી પ્રાબ્લેમમાં ખરતા વાળની સમસ્યા વધારે જોવાય છે. તેથી ઘણા હેયર પ્રાડક્ટ અને ટ્રીટમેંટનો ઉપયોગ તો કરે છે પણ તેંનું વધારે અસર નહી જોવાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. અમે તમને એક એવું જ ઉપાય જણાવીશ જેનાથી માનસૂનમાં ખરત વાળની સમસ્યા તરત ગાયબ થઈ જશે. 
સામગ્રી 
- 1 કપ મધ 
- 1 કપ બદામનું તેલ 
- 1 કપ કેમોમાઈલના પાન (વાટેલી) 
વિધિ- આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરી વાળ પર લગાવો. 1 કલાક એમજ રહેવા દો પછી શૈંપૂથી ધોઈ લો. આ પ્રક્રિયાને 
 
મહીનામાં 4 વાર ટ્રાઈ કરો. તેનાથી વાળની ગ્રોથની સાથે તેનું ખરવું પણ બંદ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર