Beauty Tips in Gujarati- પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય

મંગળવાર, 23 જૂન 2020 (16:53 IST)
પિંપલ્સ માટે ઘરેલૂ ઉપાય 
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
છાશથી મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર