સાબૂદાણામાં બહુ વધારે માત્રામાં કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ન્યૂટ્રિશન ભરપૂર હોય છે. આપણો ચેહરો અને આપણું સ્વાસ્થય બન્ને માટે સાબૂદાણા ખૂબ લાભકારી હોય છે. તેને ખાવાથી ચેહરાની રંગતને બદલી શકાય છે. ઉપરાંત તેના ઉપયોગથી ચેહરાના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. આજે આપણે જાણીએ સાબૂદાણાના ફાયદા વિશે...