×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ફરાળી રેસીપી - શક્કરિયાની ગળી વેડમી
સામગ્રી
- 250
ગ્રામ શક્કરિયા(બાફેલા), 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, 1/2 ટી સ્પૂન દળેલી ઈલાયચી, 1/4 કપ છીણેલુ નારિયળ, 1/2 કપ દળેલી ખાંડ, દેશી ઘી જરૂર મુજબ, 1/2 કિલો રબડી(પીરસવા માટે)
બનાવવાની રીત -
શક્કરિયાને છોલીને મેશ કરી લો. રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, છીણેલુ નારિયળ, શક્કરિયુ, દળેલી ઈલાયચી, ખાંડ અને બે ચમચી ઘી નુ મોણ નાખી લોટની જેમ ગૂંથી લો. હવે આ લોટની રોટલી વણી તવા પર બંને બાજુ ઘી લગાવી ગુલાબી સેકી લો. સ્વાદિષ્ટ શક્કરિયાની વેડમી તૈયાર છે. ગરમા ગરમ વેડમીને ઠંડી-ઠંડી રબડી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શિયાળામાં શક્કરિયા ખાવાના આ લાભ જાણો છો તમે ?
Fariyali Recipe - કાકડીના થેપલા
ફરાળી રેસીપી - સાબુદાણાના વડા
Farali dosa- ફરાળી ઢોસા
જરૂર વાંચો
ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાવા ?
મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન
ભાગ્યશાળી લોકો પાસે જ હોય છે આ 4 વસ્તુઓ
Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો માટલી વિધિ
Respect elders story- વડીલો માટે આદર..
નવીનતમ
Vijaya Ekadashi 2025: આજે વિજયા એકાદશી, જરૂર વાંચો ભગવાન વિષ્ણુની આ કથા
Mahashivratri 2025- શિવ અને ગંગામાં શું સંબંધ છે
શા માટે સાત ધાનમાંથી ચોખાને અક્ષત તરીકે પસંદ કરવામાં આવ્યો?
નર્મદા નદી ક્યાંથી નીકળે છે
એપમાં જુઓ
x