જો બ્રેકફાસ્ટમાં ખાશો આ વસ્તુઓ તો Skin પર આવશે Glow

સોમવાર, 24 એપ્રિલ 2017 (08:32 IST)
ચેહરા પર ગ્લો ન હોય તો ગોરી રંગતનો પણ શું ફાયદો. ગ્લોઈંગ ચેહરાના સામે તો ગોરા રંગ પણ ફીકો પડી જાય છે. તેથી વધારેપણ ચેહરા પર ગ્લો બનાવી રાખવા ઈચ્છો છો તો આ વસ્તુઓનો સેવન કરવું જોઈએ. 
1. ટમેટા 
ટમેટમાં લાઈકોપીન હોય છે. જે સ્કિનને સૂરજની તેક કિરણથી બચાવે છે. જો તમે રોજ બ્રેકફાસ્ટમાં ટમેટા ખાશો તો તેનાથી ચેહરા પર ગ્લો આવશે અને સ્કિનની બીજી પરેશાનીઓ દૂર થશે 
 
2. દૂધ કે દહીં 
દૂધમાં કે દૂધથી બનેલી વસ્તુઓમાં વિટામિન  A અને કેલ્શિયમ ખૂબ હોય છે. જેનાથી ચેહરા માશ્ચરાઈજર રહે છે અને ગ્લો આવે છે. આ બન્ને વસ્તુઓમાં થી કઈ પ અણ બ્રેકફાસ્ટનો ભાગ બનાવો 
 
3. તડબૂચ
તડવૂચમાં પણ લાઈકોપીન હોય છે. જે ચેહરાને નેચરલ ખૂબસૂરતી આપે છે. તડબૂચમાં પાણી ખૂબ માત્રા હોય છે. જો બ્રેકસ્ફાટ્માં તેને ખવાય તો ચેહારને હાઈડ્રેટ થઈને હમેશા ચમકતું રહે છે. 
 
4. સ્મૂદી 
બ્રેકફાસ્ટમાં સ્મૂદીને જરૂર શામેળ કરવું. સ્ટ્રાબેરી-કિવીથી બનેલી સ્મૂદી પીવાથી ચેહરા પર ગ્લો આવે છે . કારણકે વિટામિન  C અને E સ્કિનને ચમકાવે છે.
 
5. અખરોટ 
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ વિટામિન ઈ હોય છે. રોજ બ્રેકફાસ્ટમાં અખરોટ ખાવાથી ડ્રાઈ સ્કિનથી રાહત અને ચેહરા પર ગ્લો આવે છે. 
 
6. ગ્રીન ટી 
ગ્રીન ટી  એંટી ઓક્સીડેંટ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મિનરલ્સ હોય છે, જે તમારી સ્કિનને હેલ્દી અને ગ્લોઈંગ બનાવે છે તેથી બ્રેકફાસ્ટમાં એક કપ ગ્રીન ટી પીવું. 
 
 
 

વેબદુનિયા પર વાંચો