ઈંડામાં જોવા મળતા ન્યૂટ્રિએંટ્સ અનેક સ્કિન પ્રોબ્લેમ જેવા દાગ-ધબ્બાને વધારવાથી રોકે છે. સાથે જ ચેહરાની રંગતને સુધારવામાં પણ મદદ કરે છે. ઈંડાના સફેદ ભાગને એલ્બ્યુમિન કહે છે. તેમા સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. પીળા ભાગમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી હોય છે. સાથે જ કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ હોય છે. ઈંડાના સફેદ ભાગમાં ઓરેંજ જ્યુસ, હળદર મિક્સ કરીને લગાવવાથી ચેહરો સાફ થાય છે.
- ઈંડાની સફેદીમાં ઓટમીલ મિક્સ કરીને લગાવવાથી ચેહરાનું ઓઈલ ઓછુ થાય છે.
- ઈંડાનો પીળો ભાગ ફેટીને ચેહરા પર લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે.