પુરૂષ સામાન્ય રૂપે ત્વચાની દેખરેખમાં કોઈ વિશેષ સાવધાંરી રાખતા નથી. પોતાના શરીરની દેખરેખ કરતી વખતે તે મોટાભાગે અનેક નાની-મોટી ભૂલો કરી નાખે છે. ઉલ્લેખનીય છે કે પુરૂષો પોતાના શરીર અને ચેહરા પર જુદો-જુદો સાબુ વાપરવો જોઈએ. પુરૂષોએ સૌદર્ય ઉત્પાદ કંપની બ્રિકેલના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જોશ મેયરે સામાન્ય રૂપે પુરૂષો દ્વારા કરવામાં આવતી ભૂલો વિશે જણાવ્યુ છે.