Beatuty Tips - બેસનમા 5 મોટા ફાયદા દરેક પ્રકારની ત્વચા માટે

બુધવાર, 7 જૂન 2017 (13:53 IST)
ખીલથી લઈને ગોરી ત્વચા ત્વચા સુધી ,બેસનના બનેલા પેક્સ ત્વચાની દરેક જુદા-જુદા જરૂરતોને પૂરા કરે છે. જાણો ત્વચામાટે બેસનના પાંચ મોટા ફાયદા
 


બેસન મલાઈ કે દૂધ,મધ અને એક ચપટી હળદર મિક્સ કરી લગાવવાથી સૂકી ત્વચાને પ્રાકૃતિક નમી મળે છે અને ત્વચામાં નિખાર આવે છે. 









બેસનમાં ગુલાબજળ મિક્સ કરી ત્વચા પર લાગડો અને સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરો. આથી ત્વચાથી વધારે નમી ઓછી થાય છે અને ચેહરો ફ્રેશ લાગે છે. 





ખીલથી પરેશાન રહો છો તો બેસનમાં મધ મિક્સ કરી ચેહરા પર લગાડો આથી એંટીમાઈક્રોબિયલ ગુણ ખીલને દૂર કરે છે એમાં ચંદન પેકમાં પણ બેસન નાખી લગાડી શકો છો. 
 




 

ત્વચા સાફ રાખવા અને છિદ્રને ટાઈટ કરવા માટે બેસન લાભકારી છે. આનું પેસ્ટ કાકડીના રસ સાથે બનાવું અને પછી ફેસપેકની જેમ ઉઅપયોગ કરો. 





ટેનિંગ દૂર કરવા માટે બેસન લાભકારી છે. એમાં નીંબૂનો રસ ,હળદર અને ગુલાબજળ નાખી પેક બનાવો. અને ટેન થયેલી ત્વચા પર લગાડો. ટેનિ6અગ સદૂર થશે અને ત્વચા નિખરશે. 

વેબદુનિયા પર વાંચો