ઓઈલી સ્કીનથી ચેહરા પર ધૂળ-માટી ચોંટે છે ,જેથી પિંપલ અને બ્લેક હેડસ થઈ જાય છે .ઓઈલી રહેવાને કારણ ચેહરાની રંગત પણ ખોવાય છે. આથી મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે અને મેકઅપ જલ્દી ખરાબ થઈ જાય છે. અહીં અમે બતાવી રહ્યા છે તમને કેટલીક ખાસ ટિપ્સ ,જે અપનાવી તમે ઓઈલી સ્કીનથી છુટકારો મેળવી શકો છો.