×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હોમમેડ બ્યુટી માસ્ક
N.D
ઘરમાં હાજર વસ્તુઓ પણ તમારુ રૂપ નિખારવામાં તમારી મદદ કરી શકે છે. જરૂર છે બ્સ તમારી ઈચ્છાશક્તિ અને થોડો સમય કાઢવાની.
સ્કિન બ્રાઈટનિંગ માસ્
ક - 2-2 ટી સ્પૂન બદામનુ પેસ્ટ, મધ અને આલુ(જરદાળુ)નુ પેસ્ટ લો. આ બધાને મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. ચહેરા પર ચમક આવશે.
નરીશિંગ માસ્ક - 2
ટી સ્પૂન સોયાનો લોટ, 2 ટી સ્પૂન મધ, 1 ટેબલ સ્પૂન મલાઈ લો. આ બધાને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો અને ચહેરા પર તેમજ ગળા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.
ક્લીજિંગ માસ્ક - 3
ટી સ્પૂન મુલતાની માટી, 1 ટી સ્પૂન દહી, અડધુ ટામેટુ અને 5 બૂન્દ ઓરેંજ એસેશિયલ ઓઈએલને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી 20 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો ધોઈ નાખો.
ફેસ ગ્લોઈંગ માસ્
ક - તાજા ફળ અને શાકભાજીઓ લઈને સારી રીતે મેશ કરી લો. તેમા 2 ટી સ્પૂન દહી અને 3 ટીપા લેમન એસેંશિયલ ઓઈલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મોહસીન નકવી ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી આપવા તૈયાર, પણ મુકી આ શરત... રિપોર્ટમાં મોટો ખુલાસો
ગાંધીનગરના કેસરિયા ગરબામાં અનોખી મહાઆરતી, ગરબા રમતા ખેલૈયાઓએ દિવાઓથી લખ્યુ ઓપરેશન સિદૂર - વીડિયો
સીએમ સાહેબ બદલો લેવો હોય તો મારી પાસે આવી જાવ, કરૂર નાસભાગમાં 41 લોકોના મોત પછી અભિનેતા વિજયનો પહેલો વીડિયો
Indore- બજરંગ દળે રાહુલ તરીકે ગરબા રમી રહેલા એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી.
Bomb blast in Quetta- પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ પછી ભારે ગોળીબારમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ
ધર્મ
ગાંધીનગરના કેસરિયા ગરબામાં અનોખી મહાઆરતી, ગરબા રમતા ખેલૈયાઓએ દિવાઓથી લખ્યુ ઓપરેશન સિદૂર - વીડિયો
દશેરાનુ મહત્વ - ગુજરાતમાં કંઈ રીતે થાય છે દશેરાની ઉજવણી ?
Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ
Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
Navratri Hawan - આઠમ અને નવમી પર હવન કરવાની રીત અને સામગ્રી
એપમાં જુઓ
x