છોકરીઓ હમેશા તેમના હાથ એન ચેહરાના વાળને હટાવા માટે પાર્લર જઈને વેક્સિંગનો સહારો લે છે. જેમાં ખર્ચ બહુ જ આવે છે.
મહીનામાં વેક્સિંગ 2-4 વાર કરાવું ખૂબ મુશ્કેલ હોય છે. તો તમે ઘરે નેચરલ રીતે વેક્સિંગ બનાવીને તે અઈચ્છનીય વાળને દૂર કરવું. તેનાથી તમારું સમય પણ બચશે અને ખર્ચા પણ નહી આવશે. આજે અમે તમને ઘરે વેક્સિંગ બનાવા અને તેનું ઉપયોગ કરવાનું તરીકો જણાવે છે.
જરૂરી સામગ્રી
1/2 ચમચી બેકિંગ સોડા
1 ચમચી જિલેટિન પાવડત ( gelatin powder)
1 ચમચી કાચું દૂધ
1 ચમચી કાકડીનો રસ
વેક્સ બનાવવાનો તરીકો
સૌથી પહેલા આ ચારે વતુઓને વાટકીમાં નાખી સારી રીતે મિક્સ કરી લો. પછી આ વાટકેને માઈક્રિવેવમાં 15 સેકંડ માટે મૂકો.
માઈક્ર્વેવથી કાઢી તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તમારા હાથ પર લેપની રીતે લગાવો. તેને વેક્સની રીતે હાથથી રિમૂવ કરો. તેનાથી હાથ અને શરીરના વાળ સરળતાથી નિકળી જશે.