ખાંડ અને લીંબુનો કૉમ્બો -
લીબૂંનો રસ કાઢી તમે લીંબુના છાલનું શું કરો છો? દેખીતુ છે કચરામાં જાય છે. પરંતુ હવે એને ફેંકશો નહી, આનાથી તમે તમારા કોણી અથવા ઘૂંટણના કાળાશ દૂર કરી શકો છો. લીંબુના છાલ પર બ્રાઉન ખાંડ કે નોર્મલ ખાંડ થોડી વાર માટે મુકી રાખો. પછી કોણી પર 15 મિનિટ સુધી ઘસો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમે ખાંડના બદલે મધનો ઉપયોગ કરી શકો છો.
જવનો લોટ -
રવો અને જવનો લોટ , હળદર પાવડર, ચંદન પાવડર,મસૂરની દાળનું દૂધ અથવા દહીંને એક સાથે લઈને વાટી લો. આ પેસ્ટ લગભગ 20 મિનિટ માટે કોણી પર લગાવો.