×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રાસ-ગરબા - મહેંદી રંગ લાગ્યો
શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (12:50 IST)
દોહા
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ લાવ્યો મહેંદીનો છોડ રે …
મહેંદી રંગ લાગ્યો રે…
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે …
મહેંદી રંગ લાગ્યો રે …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે …
મહેંદી રંગ લાગ્યો રે …
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે
(ગુજરાતી ફિલ્મ - મહેંદી રંગ લાગ્યો)
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Ozone day 2025: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ
લીવરમાં ફેટ વધતા દેખાય છે આ ગંભીર લક્ષણો, તમે તો નથી કરી રહ્યાને નજરઅંદાજ ?
Recipe Of the Day - બચેલા ભાતનું શું કરવું તે વિચારી રહ્યા છો? આ ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તો બનાવો, દરેક વ્યક્તિ રેસીપી પૂછશે
શું તમે જાણો છો કે મહિલાઓએ દરરોજ કયા યોગાસન કરવા જોઈએ?
Speech on Narendra Modi - નરેન્દ્ર મોદી પર ભાષણ
નવીનતમ
Indira Ekadashi 2025: 16 કે 17 ક્યારે છે ઇન્દિરા એકાદશીનું વ્રત ? કેમ કરવામાં આવે છે આ અગિયારસ, જાણો પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ
ગરબો, આવ્યો રે રમતો રમતો - Gujarati Garba Lyrics
સાચી રે મારી સત રે ભવાની મા - Gujarati Garba Lyrics
Navami Nu Shradh Kyare Che 2025: પિતૃ પક્ષની નવમી તિથિ ક્યારે છે, આ દિવસે કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જાણો નવમી શ્રાદ્ધ વિધિ અને મુહુર્ત
સોના વાટકડી રે - Gujarati Garba Lyrics
એપમાં જુઓ
x