ગુજરાતના ગંજ બજારના ભાવ

વેબ દુનિયા

સોમવાર, 9 ફેબ્રુઆરી 2009 (18:19 IST)
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (9-2- 09)


ઉંઝા :
જીરૂ 1750-2260
વરીયાળી 825-1466
ઈસબગુલ 935-1025
રાયડો 375-455
સુવા 769-710
તલ 1070-1080
મેથી 355-740

કલોલઃ
ઘઉં 219-245
એરંડા 440-445
ગવાર 305-313
બાજરી 154-336
મગ 580-586
ડાંગર 160-225
અડદ 435

ગોંડલ :
ઘઊં-લોકવાન 180-255
ઘઊં-ટુકડા 190-281
બાજરી 202-281
મકાઈ 147-560
કપાસ 450-570
મગ 366-521
ચણા 390-444
વાલ 661-799
અડદ 285-785
મઠ 381-446
તુવેર 531-723
મગફળી-જીણી 385-785
મગફળી જાડી 410-490
સીંગદાણા-જાડા 471-596
સીંગદાણા-ફાડા 390-591
એરંડા 711-751
તલ 900-1220
મેથી 471-581
જીરૂં 2001-2096
ધાણા 550-1181

અમદાવાદ:
બટાકા 50-83
ડુંગળી 200-260
ડુંગળી કાઠ્યાવાડી 130-170
રીંગણ 40-140
રવૈયા 40-160
કોબિઝ 40-80
ફૂલાવર 30-80
ટામેટા 60-150
દૂધી 20-60
લિંબુ 80-205
લીલા મરચા 80-185
મેથી 40-125
ધાણા 40-170


રાજકોટ :
બી.ટી. કપાસ 475-553
ઘઉ લોકવાન 205-245
ઘઉ ટુકડા 206-255
જુવાર 181-282
બાજરી 95-200
તુવેર 570-718
ચણા 390-425
મગ 405-617
વાલદેશી 375-501
વાલ પાપડી 410-490
મેથી 335-418
સીંગદાણા 600-670
એરંડા 415-452
તલ 1010-1125
જીરૂ 1640-2070

વેબદુનિયા પર વાંચો