ગુજરાતના ગંજ બજારના ભાવ (22-11-07) અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં ઊંઝા, અમદાવાદ, રાજકોટ, કલોલ અને ગોંડલ જેવી મુખ્ય ગંજબજારોની કોમોડીટીઓના ઊચા-નીચા ભાવો આ મુજબ છે, અહીં અમદાવાદ ગંજબજારના ફકત શાકભાજીના ભાવ છે. જ્યારે આજના ઊંઝા બજારના ભાવોમાં જીરૂં 1690-2631... ઊંઝા : જીરૂં 1690-2631 વરિયાળી 500-1631 ઇસબગુલ 585-834 સરસવ 645-765 એરંડા 410-430 સુવા 755 તલ 675-975 રાયડો 408-432 મેથી 701 કલોલ : ઘઊં 200-230 એરંડા 400-410 ગવાર 308 જુવાર 170-190 બાજરી 135-154 રાયડો 405-418 ડાંગર-જયા 125-130 ડાંગર-ગુજરાત 137-196 તલ 750-826 જવ 232 મગ 405-421 અડદ 365-400 મઠ 324 અમદાવાદ : બટાકા 150-170 ડુંગળી નાસિક 100-180 ડુંગળી કાઠિયાડી 100-120 રીંગણાં 20-140 રવૈયા 40-260 કોબી 60-180 ફૂલાવર 80-220 ટમેટાં 110-190 દૂધી 40-160 ભિંડો 160-600 કાકડી 60-340 કારેલાં 60-160 ગુવાર 100-370 ચોળી 80-360 ગિલોડાં 100-480 મરચાં 30-160 લીંબું 50-150 આદું 400-450 ગાજર 130-220 મેથી 60-200 બીટ 140-200 રાજકોટ : કપાસ બી ટી 475-505 ઘઊં-લોકવાન 198-225 ઘઊં- ટુકડા 201-228 જુવાર 152-216 બાજરી 120-172 મકાઈ 120-165 તૂવેર 400-500 ચણાં 375-435 અડદ 150-395 મગ 345-515 વાલ-દેશી 200-300 વાલ-પાપડી 325-425 ચોળા 400-700 મઠ 400-417 મગફળી દાણાં 525-600 મગફળી નાની 490-530 મગફળી મોટી 500-561 તલ 790-895 રાયડો 400-407 ધાણાં 650-750 લસણ 775-1033 રજકો 1491-1601 સરસો 461-477 ઇસબગુલ 551-635 તલ કાળાં 850-1170 વરીયાળી 670-700 ગોંડલ : ઘઊં-લોકવાન 200-239 ઘઊં-ટુકડા 202-245 બાજરી 158-165 જુવાર 141-211 મકાઇ 153-180 કપાસ 400-500 મગ 181-466 ચણાં 341-456 વાલ-દેશી 226-336 વાલ-પાપડી 391 અડદ 146-400 ચોળા 196-611 તૂવેર 476 મગફળી-જીણી 430-485 મગફળી-ફાડા 445-680 મગફળી-જાડી 450-537 મગફળી-ટુકડી 626-701 એરંડા 399-405 તલ તેલી 700-897 રાઇ 405-445 મેથી 464-582 જીરૂં 1001-2055 મઠ 376-403 તલ-કાળા 821-1096
એપમાં જુઓ x