જયપુર- જયપુરને પિંક સિટી પણ કહેવાય છે. તમે અહીં બજેટ ફ્રેડલી હોટલ આરામથી મળી જશે. તમે અહીં સસ્તામાં પહોંચી શકો છો અને ફરવાના મજા માણી શકો છો. પાર્ટનરની સાથે સુંદર સનસેટના સુંદર દ્ર્શ્યને જોઈ શકો છો. તે સિવાય જો તમને ઈતિહાસમાં રૂચિ છે તો આ જગ્ય તમને ખૂબ પસંદ આવશે. તમે અહીં સુંદર કિલ્લા જોઈ શકશો. સ્વાદિષ્ટ રાજસ્થાની ફૂડનો આનંદ લઈ શકો છો.