UP નગર નિગમ ચૂંટણી પરિણામ LIVE: BJPનો જાદુ કાયમ, 16 જીલ્લામાંથી 12 પર આગળ
શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (09:53 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધ્યા પછી સત્તામાં આવેલા યોગી આદિત્યનાથની આજે પ્રથમ અગ્નિપરીક્ષા છે. ઉત્તર પ્રદેશ નગર નિગમ ચૂંટણીના વોટોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સતત પરિણામ આવી રહ્યા છે.
લાઈવ અપડેટ (સતત રિફ્રેશ કરો)
- આગરાથી બસપા ઉમેદવાર દિગેમ્બર સિંહ આગળ
- અયોધ્યા નગર નિગમમાં બીજેપી ઉમેદવાર આગળ BJP ઉમેદવાર ઋષિકેશ ઉપાધ્યાયને 1110 વોટ.. સપાને 864 વોટ બીએસપીને 346 વોટ મળ્યા
- અમરોહામાં હવે શરૂ થઈ ગણતરી
- ચાર રાઉંડની ગણતરી પૂરી થયા પછી સહારનપુરમાં બસપા આગળ
- મુજફ્ફરનગરમાં અત્યાર સુધી વોટોની ગણતરી શરૂ થઈ નથી
- બરેલીમાં બીજેપી મેયર ઉમેદવાર ઉમેશ ગૌતમ આગળ
- અલીગઢમાં પ્રથમ રાઉંડમાં બીજેપી મેયર ઉમેદવાર ડો. રાજીવ અગ્રવાલ આગળ
- રાજીવ અગ્રવાલ 9232 ભાજપા
- મો. ફુરકાન - 8315 બસપા
- મધુકર શર્મા - 1904 કોંગ્રેસ
- મુજાહિદા કિદવઈ 1102 સપા
- હરદોઈમાં બીજેપીને બઢત.. પારૂલ દીક્ષિત આગળ
- મથુરામાં કોંગ્રેસને શરૂઆતી બઢત. પોસ્ટલ વોટોની ગણતરી શરૂ
- મોહન સિંહ કોંગ્રેસ - 42
- મુકેશ આર્ય બીજેપી - 25
- ગોબરધન સિંહ બીએસપી - 14
- સહારનપુરમાં પ્રથમ રાઉંડની ગણતરી પૂરી બીજેપીના સંજીવ વાલિયા આગળ અત્યાર સુધી બસપા 4951, ભાજપા 5157, કોંગ્રેસ 1796 વોટ પર આગળ