તે જ પૂછાવાનુ છે, મને બધુ જ આવડે છે, તેવો ભાવ અને આત્મવિશ્વાસ કેળવવો
વાલીએ અથવા વિદ્યાર્થીએ પોતાની અન્ય વિદ્યાર્થીના માર્ક્સ સાથે સરખામણી ન કરવી.
આખા દિવસનું વાચેલું રાત્રે સૂતા સમયે યાદ કરી લેવું.
પેપર ફૂટયૂ છે, મારી પ આસે છે તેવી વાતોંમાં ઘેરાવવું નહી.
પરીક્ષાખંડમાં પૂરતા આત્મવિશ્વાસથી પ્રવેશવું.
પોતાના ઈષ્ટદેવતા, માતા- પિતાને યાદ કરી પ્રણામ કરવા.
મોટા પ્રશ્નની અંદર નાના પ્રસ હ્નોના જવાબ આવી જતા હોવાથી તેનો લાભ થશે.
જવબા ભૂલાઈ જાય તો ચિંતા કરવા કરતા એકાદ બે ઉંડા શ્વાસ લો. એટલે વાંચેલું યાદ આવી જશે.