પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 7 એપ્રિલ બીજુ તબક્કાનું મતદાન તારીખ 9 એપ્રિલ ત્રીજુ તબક્કાનું મતદાન તારીખ 10 એપ્રિલ ચોથુ તબક્કાનું મતદાન 12 એપ્રિલના રોજ પાચમાં તબક્કાનું મતદાન 17 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન 24 એપ્રિલના રોજ 7મા તબક્કાનું મતદાન 30 એપ્રિલના રોજ 8મા તબક્કાનું મતદાન 7 મે ના રોજ થશે 9મા અને અંતિમ તબક્કાનુ મતદાન 12 મેના રોજ થશે
લોકસભા ચૂંટણી કાર્યક્રમ - 5-17 એપ્રિલ 13 રાજ્યોમાં 14થી 7 એપ્રિલ - 17થી 8 એપ્રિલ 7 રાજ્યોમાં 9 થી 12 મે 3 રાજ્યોમાં - કુલ 9 ચરણોમાં લોકસભા ચૂંટણીનું આયોજન - 6ઠા ચરણનું મતદાન 24 એપ્રિલ અને 7માં ચરણનું મતદાન 27 એપ્રિલના રોજ થશે. - 8મા ચરણનું મતદાન 7મી મે ના રોજ થશે અને 9માં ચરણનું મતદાન 12 મે ના રોજ થશે. - આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી 30 એપ્રિલ અને 7 મે ના થશે - ચોથા ચરણનું મતદાન 12 એપ્રિલના રોજ થશે - મતગણતરી 16 મેના રોજ થશે - ત્રીજા ચરણનું મતદાન 14 રાજ્યોમાં 10 એપ્રિલના રોજ - 9 એપ્રિલના રોજ બીજા ચરણમાં મતદાન - 7 એપ્રિલના રોજ પ્રથમ ચરણમાં મતદાન - આ ચૂંટણીમાં ફોટોવાળી વોટર સ્લીપનો ઉપયોગ કરવામાં આવશે. - ખૂબ મોટાભાગમાં મતદાન થવાની શક્યતા - 96 ટકા મતદાતાઓ પાસે પરિચય પત્ર - લોકસભા ચૂંટણીમાં પહેલીવાર નોટાનો વિકલ્પ - 9 માર્ચના રોજ નામ જોડાવા માટે કૈપ લાગશે - વોટરોને મત આપવામાં કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો માટે એ માટે અલગથી સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવશે. - આચાર સંહિતા લાગૂ.. - ભારતમાં કુલ ચૂંટ્ણી મથકોની સંખ્યા 9.30.000 જે 12 અગાઉ કરતા 12 ટકા વધુ છે
- ભારતના દરેક ચૂંટણી બૂથ પર સ્પેશ્યલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે જેના દ્વારા વોટર પોતાના નામની ચોખવટ કરી શકશે.
- ચૂંટણીની તારીખો પૂર્ણ - ઈલેક્શન કમિશ્નર - એ વાતનુ વિશેષ ધ્યાન રખાશે કે ચૂંટ્ણીની તારીખો ભારતમા સ્કુલ કોલેજોની પરિક્ષામાં અવરોધ ઉભો ન કરે. - ચોમાસુ આવતા પહેલા ચૂંટણી કાર્ય પાર પડાશે - 1. 1 કરોડ સુરક્ષા કર્મચારીની ડ્યુટી લાગશે - ખર્ચની સીમા વધારીને 40 લાખ કરાઈ - પહેલીવાર NOTA નો પ્રયોગ - કુલ મતદાતા 81.4 કરોડ નવા મતદાતા 10 કરોડ - આ અત્યાર સુધીની સૌથી મોંધી ચૂંટણી
ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરશે. આજે સવારે સાઢા દસ વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોંફ્રેંસ થવાની છે. જેમા લોકસભા ચૂંટણી સાથે જોડાયેલ માહિતી આપવામાં આવશે. લોકસભા ચૂંટણીની તારીખોનું એલન થવાની સાથે જ આચાર સંહિતા પણ લાગૂ થઈ જશે.
માહિતી મુજબ લોકસભા ચૂંટણીની શરૂઆત 7 કે 10 એપ્રિલથી થઈ શકે છે. ચૂંટણી 6-7 તબક્કામાં થઈ શકે છે. એપ્રિલથી લઈને મે ના ત્રીજા અઠવાડિયા વચ્ચે ચૂંટણી થઈ શકે છે. પહેલા ચરણમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર અને પૂર્વોતર રાજ્યોમાં ચૂંટણી થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં પહેલીવાર NOTAનો વિકલ્પ મળશે. NOTA મતલબ કોઈ ઉમેદવારને વોટ નથી આપવા માંગતા.
દેશના 81 કરોડ 40 લાખ મતદાતા વોટ નાખશે. અગાઉની ચૂંટણી પછી પોણા 10 કરોડ નવા મતદાતા બન્યા. લોકસભા ઉમેદવારના ચૂંટણી ખર્ચની સીમા વધારીને 70 લાખ રૂપિયા થઈ. 2011માં ચૂંટણી ખર્ચની સીમા 40 લાખ રૂપિયા હતી. જ્યારે કે 2009માં ચૂંટણી ખર્ચની સીમા 25 લાખ રૂપિયા હતી. 2009ની લોકસભા ચૂંટણી 16 એપ્રિલથી 13 મે વચ્ચે થઈ હતી. અગાઉ લોકસભા ચૂંટણી પાંચ ચરણોમાં થઈ હતી. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 31 મે ના રોજ પુરો થઈ રહ્યો છે.