ફ્રેડશિપ ડે દરેક વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવાય છે. આમ તો દોસ્તી માટે કોઈ દિવસ નક્કી નથી હોતો. સાચા મિત્રો તો સદાય સાથે જ રહે છે. ઋતુ કેવી પણ હોય પણ મિત્ર દરેક ઋતુને સુંદર બનાવી આપે છે. જે જાદૂ મોટાથી મોટા જાદૂગર નથી કરી શકતા એ જાદૂ ફ્રેંડસ કરી આપે છે. દોસ્તને જોતા જ કેટલુ પણ મોટુ દુખ હોય તો પણ ચેહરા પર સ્માઈલ આવી જાય છે. મિત્ર,સખા,દોસ્ત, ફ્રેંડ કોઈ પણ નામે કહો પણ દોસ્તની વ્યાખ્યા કોઈ નહી આપી શકે. મિત્ર જેને સુખ:દુખ બધા પ્રકારની વાત શેયર કરવાનું મન થાય.