દોસ્તીના એસએમએસ

W.D
ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો
કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો
મૈત્રી નિભાવી શકાય દિલથી
તેથી ઈશ્વર પોતે દોસ્તના રૂપમાં આવ્યો


જીંદગીમા દોસ્ત નહિ, દોસ્તોમાં જીંદગી મળી જાય છે
તેથી જ તો તારો વિચાર આવતા જ તબિયત ખીલી જાય છે

સારી સંગત મેળવી સાથી બદલે રૂપ
જાણે કે કેરી સાથે રહીને મીઠો થાય તાપ
તેથી જ તો અમે રાખીએ છીએ દિલમા તસ્વીરે યાર
થઈ જાય તનમન સુંદર જો રહે સોબતે યાર

મૈત્રી થાય છે વન ટાઈમ
દિલથી નિભાવો તો
નિખરે છે એવરીટાઈમ
તુ મારી પાસે છે ઑલ ટાઈમ
તેથી જ અમે ખુશ છીએ એની ટાઈમ
તમે ખુદાની ભેટ છો લાઈફ ટાઈમ
આશા કરીએ ક આ સંબંધ પહોંચે બિયોંડ ટાઈમ

ટાઈમ ઈઝ ફાસ્ટ, મોમેંટ્સ આર ફ્યુ
એવરીવન ઈઝ બીઝી, સેકંડ્સ આર ફ્યુ
સ્ટીલ હુ રીમેમ્બર હિઝ ફ્રેંડ, ઇન ધ મિડ્સ્ટ ઓફ હ્યુ
સચ ફ્રેંડ્સ આર રિયલી રેર એંડ લેસ ધેન ફ્યુ

'બાલુ'

વેબદુનિયા પર વાંચો