×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મિત્રોની વ્યાખ્યા તમે શું કરો છો?
પારૂલ ચૌધરી
W.D
આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે -
મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય.
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય.
મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે-
-
જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો છે.
-
એક સારો મિત્ર જો તમારી જોડે હશે તો તમારે હજારો સંબંધીઓની પણ જરૂર નથી.
-
કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.
-
મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.
-
અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.
-
કઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુખ સમજી જાય તે મિત્ર.
-
સાત સમુદ્ર પાર હોય છતાં પણ આપણા દુખને અનુભવી શકે તે મિત્ર.
-
આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.
W.D
-
મિત્ર એક ગુલાબ એક ગુલાબ છે તે તમારા જીવનને તેની સુગંધથી ભરી દે છે.
-
અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.
-
મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
-
કોઇ પણ ઇચ્છાને કહ્યા વિના પુરી કરી દે તે મિત્ર.
-
તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
-
તમારા આંખમાંથી કદી પણ આંસુનું એક ટીપું પણ પડવા ન દે તે મિત્ર.
-
દુખમાં પણ હંમેશા તમારી આગળ ચાલે તે મિત્ર.
-
મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.
-
પ્રેમ આંધળો હોય છે પરંતુ મિત્રતાને તો આંખો હોય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ
Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.
Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે
Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો
Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી
ધર્મ
Hanuman Raksha Kavach - હનુમાન કવચ
Mahakumbh 2025: આ દેવતાની ભૂલથી આસ્થાનું કેન્દ્ર બની ગયો મહાકુંભ, સમુદ્ર મંથન સાથે છે ઊંડો સંબંધ
Kumbh Mela 2025: મહાકુંભઃ મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો, તો જ મળશે પુણ્ય ફળ.
Mahakumbh 2025: 32 વર્ષથી નથી કર્યું સ્નાન... મહાકુંભમાં પહોંચેલા આ અનોખા સંતની જીદથી સૌ આશ્ચર્યચકિત, જુઓ
Mahakumbh 2025 : જો તમે પણ જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો
એપમાં જુઓ
x