×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
મિત્રોની વ્યાખ્યા તમે શું કરો છો?
પારૂલ ચૌધરી
W.D
આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે -
મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય.
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય.
મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે-
-
જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો છે.
-
એક સારો મિત્ર જો તમારી જોડે હશે તો તમારે હજારો સંબંધીઓની પણ જરૂર નથી.
-
કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.
-
મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.
-
અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.
-
કઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુખ સમજી જાય તે મિત્ર.
-
સાત સમુદ્ર પાર હોય છતાં પણ આપણા દુખને અનુભવી શકે તે મિત્ર.
-
આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.
W.D
-
મિત્ર એક ગુલાબ એક ગુલાબ છે તે તમારા જીવનને તેની સુગંધથી ભરી દે છે.
-
અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.
-
મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
-
કોઇ પણ ઇચ્છાને કહ્યા વિના પુરી કરી દે તે મિત્ર.
-
તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.
-
તમારા આંખમાંથી કદી પણ આંસુનું એક ટીપું પણ પડવા ન દે તે મિત્ર.
-
દુખમાં પણ હંમેશા તમારી આગળ ચાલે તે મિત્ર.
-
મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.
-
પ્રેમ આંધળો હોય છે પરંતુ મિત્રતાને તો આંખો હોય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Iran-Israel War LIVE:ઈરાને ફતાહ મિસાઈલ છોડી, ઇઝરાયલે તેહરાનની રિફાઇનરી અને તેલ ડેપો પર કર્યો હુમલો, હવે આગળ શું થશે ?
Israel-Iran Conflict - યુદ્ધના છઠ્ઠા દિવસે, ઈરાને હાઇપરસોનિક ફતાહ-1 મિસાઈલ છોડી, ઇઝરાયલે રિફાઇનરીઓ અને લશ્કરી કમાન્ડને નિશાન બનાવ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર ટ્રમ્પને મળશે, અમેરિકાએ તેમને પરેડમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો હતો
Monsoon Red Alert- ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ; 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ
Iran Israel War: ‘ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નથી’, ટ્રમ્પની ચેતવણી બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની મોટી જાહેરાત
ધર્મ
Yogini Ekadashi 2025 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા
Gupt Navratri: 10 મહાવિદ્યાઓ કઈ છે જેની ગુપ્ત નવરાત્રી દરમિયાન થાય છે પૂજા ?
હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
એપમાં જુઓ
x