ડોલરની તુલનામાં રૂપિયો મજબુત

ભાષા

મંગળવાર, 4 ડિસેમ્બર 2007 (15:51 IST)
મુંબઈ (ભાષા) નિકાસકારોના ડોલર વહેંચણીના ચાલતાં અંતર બેંક વિદેશી નાણાંબજારમાં રૂપિયો આજે અમેરીકાના નાણાંની તુલનામાં 12 પૈસાની મજબુતીની સાથે 39.49 ની સામે 50 રૂપિયા પ્રતિ બંધ થયો હતો.

સવારે રૂપિયો 39.62 ની સામે 63 રૂપિયા પ્રતિ ડોલરે મજબુત ખુલ્યો હતો. ત્યાર બાદના કારોબારમાં આ 39.49 રૂપિયા પ્રતિ ડોલરની ઉંચાઈએ પહોચી ગયો હતો.

વેબદુનિયા પર વાંચો