ડોલર સામે રૂપિયો મજબૂત

વાર્તા

મંગળવાર, 12 ફેબ્રુઆરી 2008 (19:06 IST)
મુંબઈ(વાર્તા) આંતર બેંકિંગ વિદેશી મુદ્રા બજારમાં આજે સિમીત દાયરા વાળા કામકાજમાં ડોલરના મુકાબલે રૂપિયો ત્રણ પૈસા મજબૂત રહ્યો હતો. ડિલરોના જણાવ્યા મુજબ, વિનિમય બજારની ચાલ શેરબજાર પર આધારીત છે. સત્ર સમાપ્ત થતાં ડોલરનો ભાવ ગઈકાલના 39.6950...39.7050 રૂપિયાની તુલનામાં ઘટીને 39.66...39.67 રૂપિયે બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો