શરૂઆતી કારોબારમાં રૂપિયો કમજોર

ભાષા

શુક્રવાર, 7 માર્ચ 2008 (16:19 IST)
મુંબઈ(ભાષા) આંતર બેંક વિદેશી મુદ્રા બજારના શરૂઆતી કારોબારમાં રૂપિયો આજે અમેરિકી મુદ્રાની તુલનામાં 17 પૈસાની કમજોરી સાથે 40.46...40.50 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો