વિદેશી નાણાભંડારમાં 48 કરોડ ડોલરની પડતી

વાર્તા

શનિવાર, 17 જાન્યુઆરી 2009 (17:26 IST)
દેશમાં વિદેશી નાણાનો સંપૂર્ણ ભંડાર 9 જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 48 કરોડ 10 લાખ ડોલર ઘટીને 254 અરબ 75 કરોડ 90 લાખ ડોલર રહી ગયુ છે.

ગયા વર્ષે આ કોષ 281 અરબ 72 કરોડ લાખ ડોલર હતી. જેમાં ઘટાડો થયો છે.

વેબદુનિયા પર વાંચો