ડોલર, યોન વધ્યા અને યુરો, પાઉન્ડ ઘટ્યાં

વાર્તા

સોમવાર, 11 ફેબ્રુઆરી 2008 (14:29 IST)
મુંબઈ(વાર્તા) વિશ્વની પ્રમુખ મુદ્રાઓના રૂપિયામાં ખરીદ તથા વેચાણનો દર આજે આ પ્રકારે રહ્યો હતો. થોમસ કુક દ્વારા જારી મુદ્રા રૂપિયામાં ક્રય..વિક્રય-અમેરિકન ડોલર-37.35...41.40, સ્ટર્લિંગ પાઉન્ડ-72.95...80.25, યૂરો-54.05...59.90, ઓસ્ટ્રેલિયન ડોલર-34.10...36.95, કેનેડિયન ડોલર-36.75...41.25, હોંગકોંગ ડોલર-4.65...5.50, જાપાની યોન(પ્રતિ 100 રૂપિયા) 34.55...38.20, સિંગાપુર ડોલર-25.60...29.90, કતર રિયાલ-10.15...11.55, સાઉદી રિયાલ-9.90...11.25 રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો