ડોલર અને યૂરો માટે સંદર્ભ દર

ભાષા

સોમવાર, 17 માર્ચ 2008 (16:42 IST)
મુંબઈ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા રૂપિયાના સંદર્ભમાં આજે અમેરિકન મુદ્રા માટે 40.77 રૂપિયા પ્રતિ ડોલર તથા યૂરોપીય મુદ્રા માટે 64.48 રૂપિયા પ્રતિ યૂરો નક્કી કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો