ડોલરની તુલનામાં રૂપિયો કમજોર

ભાષા

ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (13:38 IST)
મુંબઈ(ભાષા) આંતર બેંક મુદ્રા બજારના શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો અમેરિકાના ડોલર કરતાં ત્રણ પૈસા કમજોર રહ્યો હતો. સવારે એક ડોલરે રૂપિયો 39.3940 પર સ્થીર ખુલ્યો હતો. પરંતુ થોડા સમય બાદના કારોબારમાં રૂપિયો પ્રતિ ડોલર 39.4150 સુધી નોંધાયો હતો. આમ, ડોલરનુ તુલના રૂપિયો કમજોર પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો