OMG ! કેટરીના કૈફને પાછળ છોડીને હિના ખાન બની ત્રીજી સેક્સિએસ્ટ એશિયન વૂમન, જાણો કોણ છે નંબર 1

સોમવાર, 16 ડિસેમ્બર 2019 (17:31 IST)
ટેલીવિઝનની સ્ટાઈલ આઈકૉન હિના ખાને સેક્સિએસ્ટ એશિયન વૂમન 2019ની લિસ્ટમાં ત્રીજા નંબર પર પોતાનુ સ્થાન બનાવ્યુ છે. હિનાએ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફને પણ પછાડી છે. બુધવારે લંડનના એક મૈગેઝીન દ્વારા એક ઓનલાઈન વોટિંગ આયોજીત કરવામાં આવ્યુ હતુ. જેમા હિનાએ ત્રીજી સેક્સિએસ્ટ એશિયન વૂમનનો ખિતાબ જીત્યો છે. આવો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ કયા નંબર પર છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

RED- is the color that makes people hungry. Red also instantly attracts attention,makes people excited,energetic and increases heart rate! All of the things I’m going for today!❤️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


આલિયા ભટ્ટ પછી બીજા નંબર પર છે દીપિકા પાદુકોણ અને ત્યારબાદ ત્રીજા નંબર પર છે હિના ખાન. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I miss my azzu baby, I miss my family, my friends...so much right now.. most of all I miss this bench, my home


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

In a world full of trends i want to remain classic and spread some Sexyness #kunalbhanphotoghraphy Makeup- @mujahid_shaikh845209 Hair - @firdosshaikh44 #sanjivani #drishani #surbhichandna #swipeleft

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on


પાંચમા નંબર પર ટીવી અભિનેત્રી સુરભિ ચંદના છે. 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Diwali2019 ✨

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર