9 એપ્રિલથી 15 એપ્રિલ સુધીના મુખ્ય તહેવારો

રવિવાર, 9 એપ્રિલ 2017 (10:28 IST)
ભારત એક વિવિધતાઓનો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મોને માનતા લોકો રહે છે. તહેવાર અમારા જીવનનો મુખ્ય ભાગ છે. તહેવારમાં અમારી સંસ્કૃતિની ઝલક જોવાય છેૢ તહેવારનો જીવનના ઉલ્લાસ અને ખુશીઓની સૌગાત છે. 
રવિવાર 2074  રાષ્ટ્રીય શક સંવત 1939 
 
9 એપ્રિલ શ્રી મહાવીર જયંતી (જૈન) 
10 એપ્રિલ શ્રી સત્યનારાયણ વ્રત 
11 એપ્રિલ હનુમના જયંતી 
12 એપ્રિલ વૈશાખ કૃષ્ણ પક્ષારંક્ષ 
13 એપ્રિલ વિક્રમી વૈશાખ સંક્રાતિ 
13-14 મધ્ય રાત્રે  2.05 પર મેષ રાશિ પર પ્રવેશ 
14એપ્રિલ ગણેશ ચતુર્થી,  ગુડ ફ્રાઈડે , ડા. આંબેડકર જયંતી 
15 એપ્રિલ અનુસૂઈયા જયંતી 

વેબદુનિયા પર વાંચો