×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ફાધર્સ ડે - થેંક્યુ પપ્પા
કલ્યાણી દેશમુખ
બુધવાર, 15 જૂન 2022 (18:50 IST)
માતાએ આપ્યુ જીવન
તમે એ જીવનમાં ભર્યો રંગ
પૂરા કર્યા સપના બધા
અને ઉડ્યો હુ સફળતાને સંગ
મને મારી ઓળખ આપવા માટે થેંક્યુ પપ્પા
શિક્ષકે આપ્યુ જ્ઞાન અને
જ્ઞાનને આગળ વધારવા
ખર્ચા મારા કર્યા પુરા તમે
પણ તમારા જરૂરિયાતો રહી અધૂરી
પરસેવાની કમાણીને મારી પાછળ
ખુશીથી ખર્ચવા માટે થેંક્યુ પપ્પા
તમારા આશીર્વાદથી મહેનત
મારી રંગ લાવી
ડિગ્રી આવતા જ મારે માટે
સરસ પેકેજની નોકરી લાવી
તમારા આરામનુ ન વિચારીને
તમે મને બીજા શહેરમાં જોબ
કરવા જવા દીધો એ માટે થેંક્યુ પપ્પા
આજે હુ પણ બની ગયો છુ પિતા
પણ જીવનની ભાગદોડમાં
હુ કદાચ ન બની શકુ તમારા જેવો ફાધર
બાળકો પર ગુસ્સો કરવા જતા
આંખો સામે આવી જાય છે બાળપણના એ સ્મરણ
કેટલી ધીરજથી તમે અમને ઉછેર્યા
પિતા તરીકેની ધીરજ શીખવાડવા
અને મને સારો પિતા બનવા પ્રેરિત કરવા
થેંક્યુ થેંક્યુ થેંક્યુ પપ્પા
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ફાધર્સ ડે 2022- પપ્પા માટે આવુ કરવાથી દિવસ બનશે સૌથી વધારે ખાસ
ફાધર્સ ડે 2022 wishes poster: ફાધર્સ ડેની શુભેચ્છાઓ અને સંદેશ - પપ્પાને હેપી ફાદર્સ ડે
ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે
Happy Father's Day - દરેકના પપ્પા તેમના સંતાનોને બોલે છે આ 10 ડાયલોગ
Father’s Day 2021: પિતાની સાથે તમારા બૉંડને સ્ટ્રાંગ બનાવે છે આ 5 વાતોં, ગેરસમજ રહે છે દૂર
જરૂર વાંચો
૧૫ દિવસ પહેલા ૧૫ વર્ષની છોકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા, પતિ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને ભાગી ગયો; હવે દુલ્હનને મળી રહી છે ધમકીઓ
મણિપુરમાં ફરી રમખાણો ફેલાવવાનું કાવતરું, પોલીસે 5 શહેરોમાં દરોડા પાડ્યા
કોલેજ જતી છોકરી પર ચાર કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો, જ્યારે તેણીએ ગર્જના કરી ત્યારે બધા પાછા ફર્યા, જુઓ વીડિયો
Shubhanshu Shukla 18 દિવસ ની ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા પછી પરત ફર્યા, જુઓ વીડિયો
શુભાંશુ શુક્લા પૃથ્વી પર પહોંચતાની સાથે જ, તેની માતા ખુશીથી રડી પડી, કેક કાપીને ઉજવણી કરી.
ધર્મ
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
Gujarati Shravan Month 2025: 25 જુલાઈથી શરૂ થશે ગુજરાતી શ્રાવણ મહિનો ક્યારે ...
એપમાં જુઓ
x