×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Fathers day wishes- પિતા વિશે શબ્દો હેપ્પી ફાધર્સ ડે
શુક્રવાર, 16 જૂન 2023 (12:10 IST)
મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા
હેપ્પી ફાધર્સ ડે
પિતા એક દીવા જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે.
હેપ્પી ફાધર્સ ડે
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની ઓળખ છે.
હેપ્પી ફાધર્સ ડે
સપના તો મારા હતા પણે એને દિશા આપનાર મારા પિતા હતા.
મારા પિતા એવા છે કે જેઓ જીવનના દરેક તોફાનમાં મારો સાથ છોડતા નથી.
હેપ્પી ફાધર્સ ડે
ભાગ્યશાળી એ છે કે જેમના માથા પર પિતાનો હાથ હોય છે.
પિતા સાથે હોય તો જીદ પણ પૂરી થાય છે.
હેપ્પી ફાધર્સ ડે Happy father's Day
Edited By-Monica Sahu
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પિતૃ પ્રેમ નિબંધ ગુજરાતી
હેપી ફાધર્સ ડે - મારા પપ્પા સૌથી 'બેસ્ટ'
Fathers Day Quotes - ફાધર્સ ડે મેસેજ
Father's day 2022- ફાધર્સ ડેની શુભેચ્છાઓ
father's day wishes 2022- ફાધર્સ ડેની શુભેચ્છાઓ અને સંદેશ
જરૂર વાંચો
Gandhi Jayanti- મહાત્મા ગાંધી વિશે આ 8 વાત તમે નહી જાણતા હશો
૭૫ વર્ષના એક વૃદ્ધે ૩૫ વર્ષની એક મહિલા સાથે લગ્ન કર્યા, જેનું લગ્ન રાત્રિ પછી અચાનક મૃત્યુ થયું; પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર અટકાવ્યા.
IND vs PAK: આટલા નાટક પછી પાકિસ્તાનના મંત્રી ઘૂંટણિયે, UAE ક્રિકેટ બોર્ડને સોંપી એશિયા કપ ટ્રોફી
ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, અને એક માસી અને ભાણીનું સૂતી વખતે સાપ કરડવાથી મૃત્યુ થયું; મુંબઈમાં એક ભયાનક ઘટના.
અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા કોંસ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યો મૃતદેહ
ધર્મ
Dussehra Wishes: આ દશેરા પર તમારા ફાફડા જેવા મિત્રોને જલેબી જેવી મીઠી શુભેચ્છા આપીને કહો હેપી દશેરા
Kanya Pujan Prasad Recipe 2025: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન
Importance of Dussehra: દશેરા શા માટે ઉજવવામાં આવે છે? વિજયાદશમીનું શું મહત્વ છે? જાણો દશેરાની પૌરાણિક કથાઓ
ગાંધીનગરના કેસરિયા ગરબામાં અનોખી મહાઆરતી, ગરબા રમતા ખેલૈયાઓએ દિવાઓથી લખ્યુ ઓપરેશન સિદૂર - વીડિયો
દશેરાનુ મહત્વ - ગુજરાતમાં કંઈ રીતે થાય છે દશેરાની ઉજવણી ?
એપમાં જુઓ
x