રાજસ્થાનમાં ભાજપની કચેરી પર સન્નાટો

વેબ દુનિયા

મંગળવાર, 9 ડિસેમ્બર 2008 (01:41 IST)
રાજસ્થાનમાં આજે આવેલા વિધાનસભાના પરિણામો બાદ ભાજપની કારમી પરાસ્ત બાદ તેની મુખ્ય કચેરી પર કાગડા ઉડતા હતાં.

અરૂણ જેટલીએ આ અંગે કહ્યુ કે દિલ્હી અને રાજસ્થાનમાં અમે અમારી હાર સ્વીકારીએ છીએ. એવા ઘણા મુદ્દાઓ હતાં જેના કારણે અમને હારનો સામનો કરવો પડ્યો છે.

રાજનાથસિંહે કહ્યુ હતુ કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો પક્ષ માટે પીછેહટ સમાન હતી. દિલ્હીમાં પરિણામ આશ્ચર્યજનક રહ્યુ હતું.

વેબદુનિયા પર વાંચો