દુર્ગુણોના પર્યાય રાક્ષસ રાવણ પર વિજયના ઉપલક્ષ્યમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાય છે. દશેરાનો તહેવાર અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની દશમીના રોજ ઉજવાય છે. શાસ્ત્રો મુજબ આ દિવસે લોકો શસ્ત્ર પૂજા પણ કરે છે. જેનાથી દુશ્મનોપર વિજય પ્રાપ્ત કરી શકાય્ પણ આ ઉપરાંત બીજા અનેક ઉપાય છે. જેને લોકો સંપન્નતા અને એશ્વર્ય પ્રાપ્ત કરવા માટે અપનાવે છે. તો તમે પણ જાણી લો આ ઉપાય
અને ધનની પ્રાપ્તિ થાય છે.
3. ભગવાન હનુમાન સંકટમોચન પણ કહેવાય છે. જો તમારી સામે કોઈ પ્રકારનુ સંકટ છે તો દશેરાના દિવસે સવારે ગોળ ચણા અને ચણા અને સાંજે લાડુનો ભોગ લગાવીને પ્રાર્થન કરો તેનાથી હનુમાનજી તમારી રક્ષા કરશે.