દીવાની રોશની , ફટાકડાના વચ્ચે મજા લો આ સ્પેશલ રેસીપીના - chana dal

સોમવાર, 9 નવેમ્બર 2015 (15:19 IST)
તીખી ચણા દાળ- ચણાની દાળ એક કપ , ટાટરી- એક ચોથાઈ નાની ચમચી , મીઠું અને લાલ મરચા - સ્વાદ પ્રમાણે - ચણાની દાળને ધોઈને સાફ કરો અને એને ચાર કલાક પલાળી નાખો. પછી એનું પાણી કાઢી એને કપડા પર ફેલાવી છાયામાં હવા લગાવો. એને 50 ટકા સુકાવી એને થોડા તેજ ગર્મ તેલમાં નાખી સોનેરી કરકરી સેકી લો. પછી એને તેમમાંથી કાઢી ગરમ-ગરમમાં જ લાલ મરચા , મીઠું અને વાટેલી ટાટરી નાખી સારી રીતે મિક્સ કરી સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો