સામગ્રી- બેસન 1 કપ ,નાળિયેર પાઉડર 1 કપ ,ખાંડ 1 કપ,દૂધ 1/2 કપ ,કાજૂ 2-3 ચમચી ,પિસ્તા 1 મોટી ચમચી ,ઈલાયચી
કાજૂ અને પિસ્તાના પાતળા-પાતળા લાંબા કાપી લો. ઈલાયચીની છીણીને પાઉડર કરી લો. ચાશનીમાં શેકેલો નાળિયેર ,બેસન,કાજૂ-પિસ્તા અને ઈલાયચી પાઉડર નાખી દો. અને સારી રીતે મિકસ કરી લો. બધી સમગ્રી મિક્સ કર્યા પછી એક પ્લેટમાં ઘી લગાવી મિશ્રણ નાખી દબાવી દો. બરફી જમવા રાખી દો. જમેલી બેસન નાળિયેર બરફીને મનપસંદ ટુકડામાં કાપીને તૈયાર કરી લો. ખૂબ જ સ્વાદિષ્ટ નાળિયેર બરફી તૈયાર છે.