સામગ્રી -દૂધ 1 કિલો ,લીંબૂ-2 મીડિયમ સાઈજ ,ખાંડ 2 નાની વાટકી ,પાણી - 4 નાની વાટકી .
3. એક સૂતી કાપડ લો. તેને એક વાસણમાં પાથરી દો તેના પર ફાટેલું દૂધ નાખો. પછી કપડાને બન્ને હાથથી ઉઠાવી ચારે તરફથી એક કરી લો,પછી કપડાને દબાવી-દબાવીને દૂધમાંથી પાણી કાઢી લો. એના પછી ફાટેલા દૂધ પર બે ગિલાસ પાણી નાખો. . જેથી છેનાની ખટાશ દૂર થાય. પછી તેનામાંથી બધું પાણી બહાર કાઢી લો.
4.છેનાને 5 મિનિટ સુધી હાથમાં નરમ કરો જેથી તે સ્પંજી બની જાય.
5.છેનામાંથી તમે લીંબૂ જેટલા ગોળ રસગુલ્લા બનાવો.