આ પરંપરા 1957માં બોમ્બે સ્ટોક એક્સચેન્જથી શરૂ થઈ હતી. ત્યારબાદ, 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ આ પરંપરા અપનાવવામાં આવી. તે સમયે કોઈ ઓનલાઈન ટ્રેડિંગ ન હતું. તેથી, મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન ટ્રેડર્સ BSE પર ટ્રેડ કરવા માટે એકઠા થતા હતા. જો કે હવે સમય બદલાયો છે, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગનો ઉત્સાહ અકબંધ છે