બુંદી સદર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઓફિસર અરવિંદ ભારદ્વાજે જણાવ્યું કે મામલો સિલોર ગામનો છે. આ મામલે પીડિત યુવક પવન વૈરાગીએ તેના પિતા રમેશ વૈરાગી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પવનનો આરોપ છે કે 'મારા પિતા મારી પત્નીને લઈ ગયા'. પીડિતાનું કહેવું છે કે પોલીસ તેના રિપોર્ટને ગંભીરતાથી લઈ રહી નથી. પવનને છ મહિનાની દીકરી છે.