હ્યુજેસ મંગળવારે સીન એબોટનુ બાઉંસર માથા પર વાગ્યા પછી પિચ પર જ પડી ગયા હતા અને તેમને સ્ટ્રેચર પર ઉઠાવીને હોસ્પિટલ લઈ જવમાં આવ્યા. ત્યારબાદ તેમને સેંટ વિસેંટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવામાં આવ્યુ હતુ. ઓપરેશન પછી હ્યુજેસ કોમામાં હતો. જ્યારબાદ આજે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.