મુરલી વિજય 100 રન પર આઉટ થયા છે અને કપ્તાન વિરાટ કોહલી 100 રનો પર રમી રહ્યા છે. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 199 રનની ભાગીદારી થઈ છે. વિજયે 210 બોલ પર 10 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા હતા. . જ્યારે કે કોહલીની 116 બોલની રમતમા 10 ચોક્કા અને એક છક્કાનો સમાવેશ છે. આંજિક્ય રહાણે 0 રન પર આઉટ થયા.