વોરવિકશર માટે રમશે જીતેન પટેલ

ભાષા

મંગળવાર, 31 માર્ચ 2009 (12:16 IST)
ન્યૂઝિલેંડના ઓફ સ્પિનર જીતેન પટેલે વોરવિકશરની સાથે કરાર કર્યો છે જે અનુસાર તેઓ ઈંગ્લિશ કાઉંટી ટીમોની સાથે હસ્તાક્ષર કરનાર ન્યૂઝિલેંડના ત્રીજા ખેલાડી છે.

અહેવાલ મૂજબ 28 વર્ષના આ ક્રિકેટરની વોરવિકશરના પૂર્વ ખેલાડી અને ન્યૂઝિલેંડના વર્તમાન કોચ એંડી મોલ્સે પેરવી કરી હતી.

વેબદુનિયા પર વાંચો