ત્રીજી ટેસ્ટમાં હાર્પરની જગ્યાએ ડોક્ટ્રોવ

ભાષા

મંગળવાર, 31 માર્ચ 2009 (14:19 IST)
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી એપ્રિલથી શરૂ થનારી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયમ એમ્પાયર ડેરલ હાર્પરની જગ્યાએ બિલી ડાક્ટ્રોવને નિયુક્ત કરવામાં આવશે.

ડોક્ટ્રોવ નેપિયરમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં છાતીમાં સંક્રમણને કારણે ત્રીજા દિવસ બાદ અમ્પાયરીંગ કરી શક્યા ન હતાં. તેમની જગ્યાએ ત્રીજા એમ્પાયર ઈવાન વાટકિન્સે જવાબદારી સંભાળી હતી.

ભારત ન્યુઝીલેન્ડ સામે 1-0થી આગળ ચાલી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો