આઇપીએલની ફાઇનલ મુંબઇમાં

વેબ દુનિયા

બુધવાર, 25 ફેબ્રુઆરી 2009 (12:25 IST)
10મી એપ્રિલથી પ્રારંભ થઇ રહેલ ઇન્ડિયન પ્રિમીયર લીગ આઇપીએલમાં પહેલો જંગ ગત વર્ષની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેયર ડેવ્લિસ સામે થશે.

આઇપીએલ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર પ્રારંભિક મુકાબલાની યજમાની જયપુર કરશે. લીગની 21મી અને 22 મેની સેમીફાઇનલ મેચ ચેન્નાઇમાં રમાશે જ્યારે ફાઇનલ 24મી મેના રોજ મુંબઇમાં રમાશે.

વેબદુનિયા પર વાંચો