Good News - વિરાટ અનુષ્કાએ કોર્ટ મેરેજ કર્યા

ગુરુવાર, 31 માર્ચ 2016 (18:27 IST)
ભારતના જાદુઈ ક્રિકેટર અને બોલીવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના અફેયર્સ અને પછી બ્રેકઅપ અને ફરી એક થવાના સમાચાર કાયમ ચર્ચામાં રહે છે.  સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ અને અનુષ્કાએ પોતાને લઈને બધી ચર્ચા અને ગોસિપિંગ પર હવે પૂર્ણ વિરામ લગાવ્યુ છે.  તમને જાણીને આનંદ થશે કે વિરાટ અને અનુષ્કાએ અહી મુંબઈમાં ક્રિકેટ ટીમ અને અનુષ્કાના માતા-પિતાની હાજરીમાં કોર્ટ મેરેજ કરી લીધા છે... .
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

 
 
તમને ખૂબ ખુશી થઈ રહી હશે પણ મિત્રો વધુ ખુશ ન થશો... અને ખોટુ ન લગાડશો આજે 1 લી એપ્રિલ છે.... Happy April 

વેબદુનિયા પર વાંચો